ફેમીલી ફાર્મર કોન્સેપ્ટ

ખેતરથી સીધું તમારા ઘર સુધી - શુદ્ધ, ચોખ્ખું, ભેળસેળ વગર!

હમણાં કૉલ કરો: 9408560108

અમારો ધ્યેય

પરિવારના બધાજ સભ્યોની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો. અમારા ગ્રાહકનો પરિવાર હંમેશા તંદુરસ્ત રહે એટલા માટે અમે ખેડુતના ખેતરેથી સીધા જ 100% શુદ્ધતાની ગેરેંટી સાથે માલ-સામાન આપવામાં આવશે.

નોંધ: અમારો માલ-સામાન અમારા ગ્રાહકને પસંદ ન આવે તો અમારો માલ પરત કરી શકશે. અને તેનું જે પેમેન્ટ થતું હશે તે પરત આપવામાં આવશે.

અમારા ઉત્પાદનો

અનાજ & કરિયાણું

ટુકડા ઘઉં, બાજરી, જુવાર, મગ, ચણા, તુવેર દાળ, અળદ, ધાણા, જીરું, રાઇ.

તેલ & ઘી

મગફળીનું તેલ, શુદ્ધ ગીર ગાયનું ઘી.

આરોગ્યવર્ધક

બીટની વેફર, સુરણની વેફર, સુંઠનો પાવડર, જયુશ, રાજગરો, ગોળ.

અમારા એગ્રી પ્રોજેકટમાં રોકાણ

અમારો ધ્યેય અમારા જે કાયમી ગ્રાહક બનશે તેમને અમે તેમનું હેલ્થ હમેશા સારૂ રહે તેમને આર્થીકરૂપે પણ અમે તેમને પાંચ વર્ષ (5 વર્ષ) માટે ફ્રી માલ આપવામાં આવશે તેની લેખીત ગેરેન્ટી (સમજુતી કરાર) આપવામાં આવશે, તેની સાથે જ પાંચ વર્ષ પૂરા થાય ત્યારે તેમનું જે રોકાણ છે તે પણ પરત (RETURN) આપવામાં આવશે.

અમારા એગ્રી પ્રોજેકટમાં રોકાણ કરી 25 મહિનામાં તમારું રોકાણ ગેરન્ટી સાથે ડબલ (2X) કરી શકો છો. આપના રોકાણની સલામતી માટે તમામ પ્રકારની લીગલ સિકયોરીટી પ્રોફીટની 100% ગેરેન્ટી.

મીનીમમ રોકાણ 3 લાખથી 10 લાખ સુધી કરી શકો છો.

વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત અથવા ફોનમાં માહિતી મેળવવી જરૂરી છે.

વધુ માહિતી માટે કૉલ કરો
Product Image 2

સંપર્ક

પારીજાત સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ-360005

પીપરડી, તા. લોધીકા, જી. રાજકોટ-360035

મો 9408560108

હમણાં કૉલ કરો
WhatsApp

© 2025 Family Farmer. All rights reserved.