અમારો ધ્યેય અમારા ગ્રાહકનાં પરિવારની અમુલ્ય વસ્તુ એટલે પરિવારનું સ્વાસ્થ્ય અને પરિવારના બધાજ સભ્યોની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો...

Product Image 1 Product Image 2 Product Image 2

અમારા ગ્રાહકના ઘર સુધી... શુધ્ધ ચોખ્ખું અને કોઇપણ પ્રકારના ભેળ-સેળ મિલાવટ વગર જીવન જરૂરીયાતની દરેક વસ્તુઓ... અનાજ - કરિયાણું, મગફળીનું તેલ, ખારી શીંગ, ટુકડા ઘઉં, બાજરી, જુવાર, મગ, મગદાળ, ચણા, ચણાદાળ, ચણાલોટ, લીલા ચણા, સફેદ નાના ચણા, છોલે ચણા, તવેર, તુવેર દાળ, સુકા વટાણા, અળદ, અળદની દાળ, મઠ, ચોરી, ધાણા, ધાણાજીરું, પાવડર જીરું, રાઇડ, મેથી, તલ, રાજગરો, ગોળ, સીંધાંલુ નમક મુખવાસ, ખસનો પાવડર, શુધ્ધ ગીર ગાયનું ઘી, તેમજ અન્ય વસ્તુઓ મળશે. બીટની વેફર, સુરણની વેફર, કવાવ (મોગળી) વેફર, રતાળુ, સુંઠનો પાવડર વગેરે તે ઉપરાંત આરોગ્ય-શકિતવર્ધક જયુશ... આરોગ્યને લગતી તમામ વસ્તુઓ જેમા ૧૦૦% શુધ્ધતાની ગેરેંટી સાથે માલ-સામાન આપવામાં આવશે.

ઉપરાંત આરોગ્ય-શકિતવર્ધક જયુશ... આરોગ્યને લગતી તમામ વસ્તુઓ જેમા ૧૦૦% શુધ્ધતાની ગેરેંટી સાથે માલ-સામાન આપવામાં આવશે.